હાયક જીપીએસ ટ્રેકર જ કેમ લગાવવું?? પહેલાં એ સમજો અને ફર્ક જોવો પછી નિર્ણય કરો.
હવે તમારું વાહન હરપળ તમારી નજર માં…
દરેક વાહન માલિક ને એમના વાહન વિષે હરપળ ચિંતા હોય છે. અને એ સ્વભાવિક પણ છે કે એમનું વાહન હાલ ક્યાં હશે?? કેટલી સ્પીડ માં જતું હશે?? પરંતુ આજના ટેકનોલોજીના જમાનામાં એવી ઘણી બધી ચિંતાઓ દુર કરવી બહુજ આસાન છે. એવી ઘણી બધી ચિંતાઓ દુર કરવાનો અને હરપળ વાહનને પોતાની નજર સમક્ષ રાખવાનો ફક્ત એકજ ઉપાય છે . અને એ ઉપાય છે. હાયક જીપીએસ ટ્રેકર જે લગાવ્યા બાદ તમારા વાહન ની દરેક હિલચાલ જુવો તમારા મોબાઈલ માં ફક્ત એક ક્લીકમાં…
જીપીએસ લગાવવાથી શું શું દેખાય જાણો.
તમારા વાહન નું એકજટ લાઇવ લોકેશન કે તમારું વાહન હાલ ક્યાં છે.
તમારુ વાહન હાલ કેટલા ની સ્પીડ માં જઈ રહ્યું છે.
તમારા વાહન એ ક્યાં ક્યાં સ્ટોપ કર્યા અને કયા સમયે કેટલા સમય માટે સ્ટોપ કર્યા એની પૂરી વિગત.
તમારા વાહન ની બે મહિના ની હિસ્ટ્રી રીપોર્ટ જેને તમે પ્લેબેક કરી જોઈ શકો છો કે તમારું વાહન કઈ તારીખે કેટલા સમયે ક્યાં હતું અને કેટલા કિલોમીટર ફર્યું હતું.
તમારા વાહન નું એન્જીન ક્યારે સ્ટાર્ટ થયું અને ક્યારે બંધ થયું એની તારીખ અને સમય ની સાથે તમામ વિગત.
જીઓફેન્સ એલર્ટ કે જેમાં તમારું વાહન તમારા નક્કી કરેલા વિસ્તાર થી બહાર જાય તો તમને જાણ થાય.
અને બીજું ઘણું બધું જાણો તમારા મોબાઈલ માં ફક્ત એક ક્લીક માં..
અન્ય જીપીએસ અને આમાં ફરક શું છે જાણો.
અન્ય જીપીએસ ટ્રેકર માં ફક્ત એક વર્ષની વારંટી હોય છે જેમાં જીપીએસ ટ્રેકર બગડે તો જે તે કંપની માં મોકલવું પડે છે અને રીપેરીંગ થઈને પરત આવે છે. જ્યારે અમારી કંપની માં પાંચ ઘણી એટલે કે પાંચ વર્ષની અને એ પણ પીસ ટુ પીસ ગેરન્ટી આપવામાં આવે છે. જેમાં જીપીએસ ટ્રેકર બગડે તો જુના ના બદલામાં નવું આપવામાં આવે છે.
પુરા ભારત માં સૌથી વધારે અને એ પણ પીસ ટુ પીસ ગેરન્ટી વાળું એકમાત્ર હાયક જીપીએસ ટ્રેકર
ફક્ત ૧૪૯૯ રુપીયામાં જીપીએસ ટ્રેકર ડિવાઈસ પાંચ વર્ષની પીસ ટુ પીસ ગેરન્ટી સાથે + એરટેલ સિમકાર્ડ અને સોફ્ટવેર માં ત્રણ મહિનાની વેલીડીટી
ફક્ત ૧૯૯૯ રુપિયામાં જીપીએસ ટ્રેકર ડિવાઈસ પાંચ વર્ષની પીસ ટુ પીસ ગેરન્ટી સાથે + એરટેલ સિમકાર્ડ અને સોફ્ટવેર માં છ મહિનાની વેલીડીટી
ફક્ત ૨૯૯૯ રુપિયામાં જીપીએસ ટ્રેકર ડિવાઈસ પાંચ વર્ષની પીસ ટુ પીસ ગેરન્ટી સાથે + એરટેલ સિમકાર્ડ અને સોફ્ટવેર માં એક વર્ષની વેલીડીટી